2026 ફેબ્રુઆરી મહિનામાં P3Y ક્લાસ આમંત્રણ P3Y બ્રાંચ સેંટર સ્થાપના દિન, સચીન (11th વર્ષ ), P3Y વિદ્યાર્થી ક્લાસ, ફેબ્રુઆરી 1, રવિવાર સમય : સાંજે 4:00 PM , સ્થળ : સચીન સેંટર ઉમરગામ PDME યાત્રા, મહાશિવરાત્રિ ફેબ્રુઆરી 15, રવિવાર સમય : સવારે 9:30 AM , સ્થળ : ઉમરગામ PDME સેંટર અમાસ, ફેબ્રુઆરી 17, મંગળવાર સ્થળ : ગોકુલનગર મેઇન સેંટર P3Y બ્રાંચ સેંટર સ્થાપના દિન, મહિધરપુરા ( ૧૩ મું વર્ષ શરૂ ),રોગ નિવારણ P3Y ક્લાસ, ફેબ્રુઆરી 22, રવિવાર સમય : સાંજે 4:00 PM , સ્થળ : મહિધરપુરા બ્રાન્ચ સેંટર